શોધખોળ કરો
બૉલીવુડની આ હોટ એક્ટ્રેસીસ ખેડૂતોના આંદોલનમાં સમર્થનમાં આવી ખુલ્લેઆમ બહાર, જાણો શું કરી કોમેન્ટ?
1/8

બિગ બૉસ 14ની એક્સ કન્ટેસ્ટન્ટ અને પંજાબી સિંગર તથા મૉડલ સારા ગુરુપાલે પણ લોકોને અપીલ કરી છે કે ખેડૂતોને સમર્થન કરે. તેને લખ્યું- જો તમે ફળ-ફળાદી કે શાકભાજી કે પછી કંઇપણ ખાઓ છો તે તમારે ખેડૂતોને સમર્થન કરવુ જોઇએ. જો તમે ના ખાતા હોય તો રહેવા દો.(ફાઇલ તસવીર)
2/8

બિગ બૉસ 13 ફેમ હિમાંશી ખુરાના પણ ખેડૂતોના સમર્થનમાં ઉતરી છે. તેને સોશ્યલ મીડિયા કંગના રનૌત સામે લડાઇ કરી લીધી. બાદમાં તેને કંગનાને બ્લૉક કરી નાંખી. એક્ટ્રેસે ખેડૂતોને સમર્થન આપ્યુ છે. (ફાઇલ તસવીર)
Published at :
આગળ જુઓ





















