શોધખોળ કરો
વિશ્વભરના 30 દેશોમાં જોવા મળેલો રહસ્યમય મોનોલિથ અમદાવાદમાં જોવા મળતા ભારે કુતુહલ સર્જાયુ, જુઓ તસવીરો
1/6

2/6

વર્ષ 2020ના નવેમ્બરમાં અમેરિકાના યુટાના રણમાં 12 ફૂટનો પહેલો રહસ્યમય મોનોલિથ જોવા મળ્યો હતો. ત્યારબાદ અમેરિકાના કેલિફોર્નિયા, યુરોપિયન દેશ રોમાનિયા તથા અન્ય સ્થળે મોનોલિથ જોવા મળ્યા હતા. (photo- Symphony Forest Park)
Published at :
આગળ જુઓ





















