શોધખોળ કરો
7th Pay Commission Latest News: કેન્દ્રિય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે રાહતના સમાચાર, સરકાર મોંઘવારી ભથ્થામાં કરશે વધારો
ફાઇલ તસવીર
1/6

કેન્દ્રની મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. 1 જુલાઈ, 2022 થી સરકાર કોઈપણ સમયે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે. છૂટક મોંઘવારી દર 7 ટકાથી ઉપર છે, જ્યારે જથ્થાબંધ ભાવનો ફુગાવો 15 ટકાથી ઉપર છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારીથી રાહત આપવા માટે મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં મોટો વધારો કરવા જઈ રહી છે.
2/6

હકીકતમાં પહેલા અંદાજ એવો હતો કે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવશે. પરંતુ All-India Consumer Price Index ફોર ઇન્ડસ્ટ્રિયલ વર્ક્સના ડેટા પછી એવી અપેક્ષા છે કે મોંઘવારી ભથ્થામાં 5 ટકા સુધીનો વધારો થઈ શકે છે.
Published at : 15 Jul 2022 01:47 PM (IST)
આગળ જુઓ





















