શોધખોળ કરો
Aadhaar Card: AIની દુનિયામાં આધારની એન્ટ્રી, UIDAIએ લોન્ચ કર્યું આધાર મિત્ર, આ કામ બનશે સરળ
Aadhaar Card: UIDAI ના આ ચેટબોટની મદદથી તમે તમારા આધાર સંબંધિત કોઈપણ માહિતી મેળવી શકો છો. ચાલો જાણીએ કે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય.
પ્રતિકાત્મક તસવીર
1/6

આધાર જારી કરતી સંસ્થા UIDAI એ તાજેતરમાં AI આધારિત ચેટબોટ લોન્ચ કર્યું છે. આનાથી હવે લોકોનું કામ સરળ બનશે. આ ચેટબોટની મદદથી તમે દરેક સવાલના જવાબ મેળવી શકશો.
2/6

UIDAIએ તેને 'આધાર મિત્ર' નામ આપ્યું છે. તેની મદદથી, તમે આધાર પીવીસી કાર્ડની સ્થિતિ, નોંધણી અને ટ્રેકિંગ સંબંધિત પ્રશ્નો, આધાર અપડેટ્સ અને અન્ય બાબતો વિશે માહિતી મેળવી શકશો.
Published at : 16 Feb 2023 06:29 AM (IST)
આગળ જુઓ





















