શોધખોળ કરો
Aadhaar card : એક પણ દસ્તાવેજ વગર આધારકાર્ડ અપડેટ કરી શકાય, જાણો સરળ પ્રોસેસ
Aadhaar card : એક પણ દસ્તાવેજ વગર આધારકાર્ડ અપડેટ કરી શકાય, જાણો સરળ પ્રોસેસ
આધાર કાર્ડ
1/7

આધાર વપરાશકર્તાઓ માટે એક મોટી સુવિધા લાવ્યું છે. હવે તમે કોઈપણ દસ્તાવેજ વગર પણ તમારું આધાર અપડેટ કરાવી શકશો. આ માટે તમારે ફક્ત તમારા 'પરિવારના વડા'ની મંજૂરીની જરૂર પડશે.
2/7

UIDAIએ 'હેડ ઓફ ફેમિલી' આધારિત આધાર અપડેટ પ્રક્રિયા લઈને આવી છે. આ વિકલ્પ દ્વારા, તમે તમારા ઘરના વડાના દસ્તાવેજોની મદદથી તમારા આધારમાં દાખલ કરેલી માહિતીને અપડેટ કરી શકો છો.
Published at : 17 Sep 2023 11:08 PM (IST)
આગળ જુઓ




















