શોધખોળ કરો
શું સતત AC અને કૂલર ચાલુ રાખવાથી ઘરમાં લાગી શકે છે આગ? આ છે સાચો જવાબ
ઉનાળાની સીઝન આવતાની સાથે જ લોકો 24 કલાક એસી અને કુલરનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે શું કુલર અને એસીના સતત ઉપયોગથી આગ લાગી શકે છે.
ફોટોઃ abp live
1/7

ઉનાળાની સીઝન આવતાની સાથે જ લોકો 24 કલાક એસી અને કુલરનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે શું કુલર અને એસીના સતત ઉપયોગથી આગ લાગી શકે છે.
2/7

ઉનાળાની ઋતુમાં મોટાભાગના લોકો દિવસ અને રાત એટલે કે 24 કલાક એસી અને કુલરનો ઉપયોગ કરે છે.
Published at : 17 May 2024 07:50 PM (IST)
આગળ જુઓ