શોધખોળ કરો

બાયોડેટા રાખો તૈયારઃ અમેરિકાની આ મોટી કંપની ભારતમાં 500000 લોકોને નોકરી આપશે! જાણો શું છે પ્લાન

આઇફોન બનાવતી અમેરિકાની અગ્રણી ટેક કંપની એપલ ભારતમાં પોતાનો બિઝનેસ વિસ્તારવા માંગે છે. કંપની તેના વિક્રેતાઓ દ્વારા આગામી ત્રણ વર્ષમાં ભારતમાં પાંચ લાખથી વધુ લોકોને રોજગાર પ્રદાન કરી શકે છે.

Apple plant in India: iPhones બનાવતી અમેરિકાની અગ્રણી ટેક કંપની Apple ભારતમાં મોટા પાયે બિઝનેસ કરવાની તૈયારી કરી રહી છે. કંપની તેના વિક્રેતાઓ દ્વારા આગામી ત્રણ વર્ષમાં ભારતમાં પાંચ લાખથી વધુ લોકોને રોજગાર પ્રદાન કરી શકે છે. સરકાર સાથે જોડાયેલા સૂત્રોએ ઈટીને આ વાત કહી છે.

1/5
હાલમાં એપલના વેન્ડર્સ અને સપ્લાયર્સ ભારતમાં 1.5 લાખ લોકોને રોજગારી આપે છે. ટાટા ઈલેક્ટ્રોનિક્સ, જે એપલ માટે બે પ્લાન્ટ ચલાવે છે, તે સૌથી વધુ રોજગારીનું સર્જન કરે છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે એપલ ભારતમાં ભરતીને વેગ આપી રહી છે. એક જૂના અંદાજ મુજબ, કંપની તેના વેન્ડર્સ અને કમ્પોનન્ટ સપ્લાયર્સ દ્વારા આગામી ત્રણ વર્ષમાં પાંચ લાખ લોકોને રોજગાર આપવા જઈ રહી છે.

2/5
Apple આગામી ચાર-પાંચ વર્ષમાં ભારતમાં ઉત્પાદન પાંચ ગણાથી વધુ વધારીને $40 બિલિયન (આશરે રૂ. 3.32 લાખ કરોડ) કરવાની યોજના ધરાવે છે. માર્કેટ રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ અનુસાર, 2023માં, Apple ભારતીય માર્કેટમાં આવકની દ્રષ્ટિએ અગ્રેસર રહી, જ્યારે વોલ્યુમની દ્રષ્ટિએ દક્ષિણ કોરિયાની કંપની સેમસંગ જીતી ગઈ.

3/5
ફર્મે તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે એપલે ભારતમાં 10 મિલિયનથી વધુ આઇફોનનું ઉત્પાદન કર્યું છે અને 2023 માં પ્રથમ વખત, તેણે આવકની દ્રષ્ટિએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. નાણાકીય વર્ષ 2023-24માં ભારતમાંથી Appleની iPhoneની નિકાસ 12.1 અબજ ડોલર હતી, જે 2022-23માં 6.27 અબજ ડોલર હતી. આ રીતે ભારતમાંથી કંપનીની નિકાસ લગભગ 100 ટકા વધી છે.

4/5
તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે Apple માટે કોન્ટ્રાક્ટ પર iPhones બનાવતી અન્ય તાઈવાનની કંપની Tata Group હસ્તગત કરવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટાટા ગ્રુપ તાઈવાનની કંપની પેગાટ્રોનના ઈન્ડિયા યુનિટમાં બહુમતી હિસ્સો ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. બંને કંપનીઓ વચ્ચે વાતચીત અદ્યતન તબક્કામાં છે.

5/5
આ પહેલા ટાટા ગ્રૂપે એપલની અન્ય કોન્ટ્રાક્ટ ઉત્પાદક કંપની વિસ્ટ્રોનને ખરીદી લીધી છે. ટાટા ગ્રૂપે ગયા વર્ષે નવેમ્બરમાં તેનું સ્થાનિક યુનિટ $125 મિલિયન (રૂ. 1,000 કરોડ)માં ખરીદ્યું હતું અને iPhones બનાવનારી પ્રથમ ભારતીય કંપની બની હતી. ત્રણ વિક્રેતાઓ ભારતમાં Apple માટે iPhone બનાવે છે. તેમાં વિસ્ટ્રોન, પેગાટ્રોન અને ફોક્સકોનનો સમાવેશ થાય છે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

CSK vs RCB Live Score: RCBએ CSKને આપ્યો 197 રનનો ટાર્ગેટ, પાટીદાર-ડેવિડનું શાનદાર પ્રદર્શન

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત

Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે

Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજોArvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSK vs RCB Live Score: RCBએ CSKને આપ્યો 197 રનનો ટાર્ગેટ, પાટીદાર-ડેવિડનું શાનદાર પ્રદર્શન
CSK vs RCB Live Score: RCBએ CSKને આપ્યો 197 રનનો ટાર્ગેટ, પાટીદાર-ડેવિડનું શાનદાર પ્રદર્શન
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું

Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'

BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?

China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો

Embed widget