શોધખોળ કરો

Bank Holiday in June 2024: જૂનમાં આટલા દિવસ બેન્કો રહેશે બંધ, અહી જુઓ આખુ લિસ્ટ

Bank Holiday: જૂન, 2024માં બેન્કોમાં ઘણી રજાઓ છે. અમે તમને આવતા મહિનાની બેન્ક રજાઓની સંપૂર્ણ યાદી વિશે માહિતી આપી રહ્યા છીએ.

પ્રતિકાત્મક તસવીર

1/7

2/7
મે મહિનો પૂરો થવાનો છે. આવી સ્થિતિમાં રિઝર્વ બેન્કે જૂન 2024 માટે બેન્ક રજાઓની યાદી અપડેટ કરી છે.

3/7
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના હોલિડે લિસ્ટ મુજબ આવતા મહિને બેન્કોમાં 10 દિવસની રજા રહેશે. આમાં શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાનો પણ સમાવેશ થાય છે.

4/7
2 જૂને રવિવારના કારણે બેન્કો બંધ રહેશે. આ સિવાય બીજો શનિવાર અને રવિવાર હોવાના કારણે 8 અને 9 જૂને બેન્કોમાં રજા રહેશે.

5/7
15 જૂનના રોજ YMA ડે અને રાજા સંક્રાંતિના કારણે આઈઝોલ અને ભૂવનેશ્વરમાં બેન્કોમાં રજા રહેશે. 16 જૂને રવિવારના કારણે બેન્કોમાં રજા રહેશે. 17મી જૂને બકરી ઇદને કારણે લગભગ સમગ્ર દેશમાં બેન્કો બંધ રહેશે.

6/7
બકરીદના કારણે 18 જૂને જમ્મુ અને શ્રીનગરની બેન્કોમાં રજા રહેશે. 22મી જૂને ચોથો શનિવાર હોવાથી દેશભરમાં બેન્કો બંધ રહેશે.

7/7
23મી જૂન અને 30મી જૂને રવિવારના કારણે બેન્કોમાં કોઈ કામકાજ થશે નહીં.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી

ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!

રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ

પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?Gondal Crime : ગોંડલ સૌરાષ્ટ્રનું મીરઝાપુર, કયા પાટીદાર નેતાએ કહ્યું આવું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો

હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ

દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી

Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી

Embed widget