શોધખોળ કરો
FD Rates: એફડી પર સૌથી વધુ 9 ટકાથી વધારે વ્યાજ આપી રહી છે 5 બેન્કો, બસ પુરી કરવી પડશે આ શરત......
રિઝર્વ બેન્કની મૉનિટરી પૉલિસી કમિટીએ છેલ્લી 2 બેઠકોથી રેપૉ રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.
પ્રતિકાત્મક તસવીર
1/9

Bank Interest Rates: આજકાલ લોકો બેન્ક એફડીને લઇને ખુબ ઝડપથી સજાગ થઇ રહ્યાં છે. છેલ્લા એક વર્ષ દરમિયાન રિઝર્વ બેન્કે રેપૉ રેટમાં ઝડપથી વધારો કર્યો છે. આ કારણે હવે બેન્ક ગ્રાહકોને આનો લાભ બચત ખાતાથી લઈને FD સુધીના ઊંચા વ્યાજના રૂપમાં મળી રહ્યો છે...
2/9

રિઝર્વ બેન્કની મૉનિટરી પૉલિસી કમિટીએ છેલ્લી 2 બેઠકોથી રેપૉ રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રિટેલ ફુગાવો ઘટવાથી રેપૉ રેટ સ્થિર રાખવાનો નિર્ણય લેવામાં મદદ મળી છે. જોકે, પ્રથમ એક વર્ષ દરમિયાન રિઝર્વ બેન્કે રેપૉ રેટમાં ઝડપથી વધારો કર્યો હતો. માત્ર એક વર્ષમાં જ રિઝર્વ બેન્કે રેપૉ રેટમાં 2.50 ટકાનો વધારો કર્યો હતો.
Published at : 29 Jun 2023 04:14 PM (IST)
આગળ જુઓ





















