શોધખોળ કરો
BSNLનો 160 દિવસનો શાનદાર પ્લાન, ફ્રી કોલિંગ સાથે મળશે આ ફાયદાઓ
BSNLનો 160 દિવસનો શાનદાર પ્લાન, ફ્રી કોલિંગ સાથે મળશે આ ફાયદાઓ
પ્રતિકાત્મક તસવીર
1/6

સરકારી ટેલિકોમ કંપની BSNL યુઝર બેઝ વધારવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. કંપની સતત સસ્તા રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે જેના કારણે છેલ્લા એક કે બે મહિનામાં લાખો લોકો BSNL પર સ્વિચ થયા છે. હવે BSNL 160 દિવસની વેલિડિટી સાથે એક શાનદાર રિચાર્જ પ્લાન લઈને આવ્યું છે. BSNLના આ રિચાર્જ માટે તમારે 997 રુપિયાનો ખર્ચ કરવો પડશે. આવો જાણીએ આ પ્લાનમાં તમને શું ફાયદાઓ મળવાના છે.
2/6

BSNL પાસે તેના ગ્રાહકો માટે વિશાળ પોર્ટફોલિયો છે. કંપની પાસે સસ્તા અને મોંઘા બંને રિચાર્જ પ્લાન છે. આ સાથે, BSNL પાસે ટૂંકા ગાળાથી લઈને લાંબા ગાળાની ઘણી યોજનાઓ છે. જો તમે BSNL સિમનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થવાના છે. અમે તમને BSNLના સૌથી વધુ સસ્તા રિચાર્જ પ્લાનમાંથી એક જણાવવા જઈ રહ્યા છીએ.
Published at : 05 Oct 2024 02:22 PM (IST)
આગળ જુઓ





















