શોધખોળ કરો
EPFO ની મોટી ભેટ: નોકરી બદલતા જ ચપટીમાં ટ્રાન્સફર થશે PF ફંડ, પરંતુ આ 5 ભૂલો ભારે પડી શકે છે
EPFO 3.0 સિસ્ટમનું ટેસ્ટિંગ પૂર્ણ, હવે ઓટોમેટિક ટ્રાન્સફરની સુવિધા મળશે પણ દસ્તાવેજોમાં નાની ભૂલ આખી રકમ બ્લોક કરી શકે છે.
નોકરીયાત વર્ગ માટે એક ખુબ જ આનંદના સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા તેની નવી અને અત્યાધુનિક ડિજિટલ સિસ્ટમ 'EPFO 3.0' લોન્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. સરકારના સત્તાવાર નિવેદન અનુસાર, આ નવી સિસ્ટમનું ટેસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે.
Published at : 29 Jun 2026 04:31 PM (IST)
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર



























