શોધખોળ કરો
PAN-Aadhaar Card Linking: PAN કાર્ડ આધાર સાથે Link થયું છે કે નહીં, મોબાઈલમાં આ રીતે જાણો
પ્રતિકાત્મક તસવીર
1/4

નવી દિલ્હીઃ પાન કાર્ડને આધાર કાર્ડથી લિંક કરવાની આજે છેલ્લી તારીખ છે. જો તમે આજે પણ તમારુ પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક ના કરાવ્યુ, તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો હજુ સુધી ના કરાવ્યુ હોય તો આજે કરાવી લો.પહેલા આની સમયસીમા 30 જૂન 2020 હતી, જેને વધારીને સરકારે 31 માર્ચ 2021 કરી દીધી હતી. તમારામાંથી ઘણાંએ આધારનને પાન કાર્ડ સાથે લિંક કરાવી પણ દીધું હશે, પરંતુ તે લિંક થયું છે કે નહીં તે કેવી રીતે જાણશો. અમે તમને અહીં તસવીરના માધ્યમથી જણાવી રહ્યા છે કે તનારું પાન કાર્ડ આધાર સાથે લિંક થયું છે કે નહીં....
2/4

સૌથી પહેલા ઇનકમ ટેક્સ વિભાગની વેબસાઈટ https://www1.incometaxindiaefiling.gov.in/home જાવ, ત્યાર બાદ તમારી ડાબી બાજુ Link Aadharનો વિકલ્પ જોવા મળશે. આ લિંક પર ક્લિક કરવાથી નવું પેજ ખુલશે જ્યાં લિંક આધારનો વિકલ્પ હશે.
Published at : 31 Mar 2021 12:24 PM (IST)
આગળ જુઓ





















