શોધખોળ કરો
માસ્કડ આધાર કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરશો, જાણો એકદમ સરળ સ્ટેપ
આધારકાર્ડ સૌથી મહત્વનું દસ્તાવેજ માનવામાં આવે છે. તમામ સરકારી કામોમાં આધારની જરુર પડે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

હોટેલમાં ચેક ઇન કરતી વખતે ગ્રાહક પાસેથી ID માંગવામાં આવે છે. જવાબમાં મોટાભાગના ગ્રાહકો રિસેપ્શન પર તેમના આધાર કાર્ડને આપે છે. હોટલ આ આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી લઈને પોતાની પાસે રાખે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ આધાર કાર્ડની ફોટોકોપીનો પણ દુરુપયોગ થઈ શકે છે ?
2/6

તેનાથી બચવા માટે તમે માસ્ક્ડ કરેલા આધાર કાર્ડનો ઉપયોગ કરી શકો છો. માસ્ક્ડ કરેલા આધાર કાર્ડમાં આધાર નંબરના પહેલા 8 અંક છુપાયેલા હોય છે. માત્ર છેલ્લા 4 અંકો જ દેખાય છે. આ તમારી ગોપનીયતા અને સુરક્ષાને વધારે છે. આ આધાર કાર્ડનું વર્ઝન છે. તમે તેનો ઉપયોગ આધાર કાર્ડની જેમ કરી શકો છો. તમને જણાવી કે તેને કેવી રીતે ડાઉનલોડ કરવું.
Published at : 28 Aug 2025 04:38 PM (IST)
આગળ જુઓ




















