શોધખોળ કરો
Investment Tips: Mutual Funds કે શેર માર્કેટ? ક્યાં રોકાણ કરવું વધુ ફાયદાકારક રહેશે
આજના સમયમાં દરેક વ્યક્તિ શેરબજારમાં રોકાણ કરવા માંગે છે
પ્રતિકાત્મક તસવીર
1/7

તમારે મ્યુચ્યુઅલ ફંડમાં જોખમ ઉઠાવવું પડી શકે છે, પરંતુ તે શેરબજારની તુલનામાં ઘણું ઓછું છે. મ્યુચ્યુઅલ ફંડ નિષ્ણાતો વિવિધ શેરોમાં નાની રકમનું રોકાણ કરે છે.
2/7

આજના સમયમાં દરેક વ્યક્તિ શેરબજારમાં રોકાણ કરવા માંગે છે. શેરબજારમાં રોકાણ કરવાની બે રીત છે. પહેલું એ છે કે રોકાણકારો પોતાનું ડીમેટ એકાઉન્ટ ઓપન કરાવે અને તે મારફતે બજારમાં રોકાણ કરે છે. બીજી રીતે, મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપીની મદદથી તમે લાંબા ગાળે જંગી વળતર મેળવી શકો છો.
Published at : 18 Sep 2022 10:11 AM (IST)
આગળ જુઓ




















