શોધખોળ કરો
Advertisement
5 લાખ રૂપિયા સુધીનો પગાર હોય તો પણ ITR ફાઈલ કરવું પડશે, ન કરો તો શું થાય?
ITR Filing: જો તમારો પગાર રૂ. 5 લાખથી ઓછો હોય તો શું તમારા માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવું ફરજિયાત છે? ઘણા લોકો આ પ્રશ્ન વિશે મૂંઝવણમાં રહે છે.
Income Tax Return: નાણાકીય વર્ષ 2023-24 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. હાલમાં 5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. ઘણા લોકોને એવી ગેરસમજ છે કે ટેક્સ સ્લેબ વધારીને 5 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યો છે. પણ એવું નથી. 5 લાખ રૂપિયા સુધીની આવક પર તમને 12,500 રૂપિયાની છૂટ મળે છે. તેથી, 5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ જવાબદારી નથી.
1/5
2/5
3/5
4/5
5/5
Published at : 24 Jun 2024 07:38 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
gujarati.abplive.com
Opinion