શોધખોળ કરો

Year Ender 2024: આ છે 2024ના ટોપ 8 IPO, રોકાણકારોને લાગ્યો જેકપોટ, ડબલ થઈ ગયા રૂપિયા

Year Ender 2024: કુલ 75 IPOમાંથી 52 એટલે કે 69 ટકામાં હકારાત્મક વળતર મળ્યું છે, જ્યારે 23 એટલે કે 31 ટકા IPOમાં રોકાણકારો અત્યાર સુધી ખોટમાં જોવા મળી રહ્યા છે.

Year Ender 2024: IPOના સંદર્ભમાં વર્ષ 2024 ખૂબ જ સારું રહ્યું છે. 26 નવેમ્બર 2024 સુધીમાં 75 નવા શેર લિસ્ટ થયા હતા. આ 75માંથી 21નું વળતર IPOની કિંમતની સરખામણીમાં 50 ટકાથી 275 ટકા સુધીનું છે. તેમાંથી 8 શેર મલ્ટિબેગર્સ સાબિત થયા છે, જેણે તેમના રોકાણકારોને 100 ટકાથી વધુ વળતર આપ્યું છે. કુલ 75 IPOમાંથી 52 એટલે કે 69 ટકામાં હકારાત્મક વળતર મળ્યું છે, જ્યારે 23 એટલે કે 31 ટકા IPOમાં રોકાણકારો અત્યાર સુધી ખોટમાં જોવા મળી રહ્યા છે. અહીં અમે તમને તે 8 IPO વિશે માહિતી આપી રહ્યા છીએ જેણે 100 ટકાથી વધુ વળતર આપ્યું છે.

ઓરિએન્ટ ટેક્નોલોજીસ

લિસ્ટિંગ તારીખ: ઓગસ્ટ 28, 2024

વળતર: 100%

ઓરિએન્ટ ટેક્નોલોજીસનો IPO 28 ઓગસ્ટ 2024ના રોજ શેરબજારમાં લિસ્ટ થયો હતો. IPOની કિંમત રૂ. 206 હતી, જ્યારે લિસ્ટિંગના દિવસે શેર રૂ. 304.45 પર બંધ થયો હતો. લિસ્ટિંગના દિવસે, શેરે IPO કિંમતની સરખામણીમાં 47.79 ટકા વળતર આપ્યું હતું.

KRN હીટ એક્સ્ચેન્જર અને રેફ્રિજરેશન

લિસ્ટિંગ તારીખ: ઑક્ટોબર 3, 2024

વળતર: 250%

KRN હીટ એક્સ્ચેન્જર અને રેફ્રિજરેશનનો IPO 3 ઓક્ટોબર 2024ના રોજ શેરબજારમાં લિસ્ટ થયો હતો. IPOની કિંમત રૂ. 220 હતી, જ્યારે લિસ્ટિંગના દિવસે શેર રૂ. 478.45 પર બંધ થયો હતો. લિસ્ટિંગના દિવસે, શેરે IPO કિંમતની સરખામણીમાં 117.48 ટકા વળતર આપ્યું હતું.

પ્લેટિનમ ઇન્ડસ્ટ્રીઝ

લિસ્ટિંગ તારીખ: માર્ચ 5, 2024

વળતર: 152%

પ્લેટિનમ ઇન્ડસ્ટ્રીઝનો IPO 5 માર્ચ 2024ના રોજ શેરબજારમાં લિસ્ટ થયો હતો. IPOની કિંમત રૂ. 171 હતી, જ્યારે લિસ્ટિંગના દિવસે શેર રૂ. 220.90 પર બંધ થયો હતો. લિસ્ટિંગના દિવસે, શેરે IPO કિંમતની સરખામણીમાં 29.18 ટકા વળતર આપ્યું હતું.

જ્યોતિ CNC ઓટોમેશન

લિસ્ટિંગ તારીખ: જાન્યુઆરી 16, 2024

વળતર: 274%

જ્યોતિ CNC ઓટોમેશનનો IPO 16 જાન્યુઆરી 2024ના રોજ શેરબજારમાં લિસ્ટ થયો હતો. IPOની કિંમત રૂ. 331 હતી, જ્યારે લિસ્ટિંગના દિવસે શેર રૂ. 433 પર બંધ થયો હતો. લિસ્ટિંગના દિવસે, શેરે IPO કિંમતની સરખામણીમાં 30.86 ટકા વળતર આપ્યું હતું.

ભારતી હેક્સાકોમ

લિસ્ટિંગ તારીખ: એપ્રિલ 12, 2024

વળતર: 140%

ભારતી હેક્સાકોમનો IPO 12 એપ્રિલ 2024ના રોજ શેરબજારમાં લિસ્ટ થયો હતો. IPOની કિંમત રૂ. 570 હતી, જ્યારે લિસ્ટિંગના દિવસે શેર રૂ. 813.75 પર બંધ થયો હતો. લિસ્ટિંગના દિવસે, શેરે IPO કિંમતની સરખામણીમાં 42.76 ટકા વળતર આપ્યું હતું.

પ્રીમિયર એનર્જી

લિસ્ટિંગ તારીખ: સપ્ટેમ્બર 3, 2024

વળતર: 175%

પ્રીમિયર એનર્જી લિમિટેડનો IPO 3 સપ્ટેમ્બર 2024ના રોજ શેરબજારમાં લિસ્ટ થયો હતો. IPOની કિંમત રૂ. 450 હતી, જ્યારે લિસ્ટિંગના દિવસે શેર રૂ. 839.65 પર બંધ થયો હતો. લિસ્ટિંગના દિવસે, શેરે IPO કિંમતની સરખામણીમાં 86.59 ટકા વળતર આપ્યું હતું.

ગાલા પ્રિસિઝન એન્જિનિયરિંગ

લિસ્ટિંગ તારીખ: સપ્ટેમ્બર 9, 2024

વળતર: 100%

ગાલા પ્રિસિઝન એન્જિનિયરિંગનો IPO 9 સપ્ટેમ્બર 2024ના રોજ શેરબજારમાં લિસ્ટ થયો હતો. IPOની કિંમત રૂ. 529 હતી, જ્યારે લિસ્ટિંગના દિવસે શેર રૂ. 787.05 પર બંધ થયો હતો. લિસ્ટિંગના દિવસે, શેરે IPO કિંમતની સરખામણીમાં 48.78 ટકા વળતર આપ્યું હતું.

જેજી કેમિકલ્સ

લિસ્ટિંગ તારીખ: માર્ચ 13, 2024

વળતર: 103%

JG કેમિકલ્સ લિમિટેડનો IPO 13 માર્ચ, 2024ના રોજ શેરબજારમાં લિસ્ટ થયો હતો. IPOની કિંમત રૂ. 221 હતી, જ્યારે લિસ્ટિંગના દિવસે શેર રૂ. 185 પર બંધ થયો હતો. લિસ્ટિંગના દિવસે, શેરે IPOની કિંમતની સરખામણીમાં નેગેટિવ 16 ટકા વળતર આપ્યું હતું.

આ પણ વાંચો....

BZ ફાયનાન્સિયલ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસો, કહ્યું – મારો પુત્ર એજન્ટ.....

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot KBZ Namkin Fire : રાજકોટની KBZ નમકીનમાં ભીષણ આગ, જુઓ સંપૂર્ણ અહેવાલMahudi Jain Tirth Scuffle : માંગરોળના ધારાસભ્ય ભગવાનજીને મહુડી મંદિરે થયો કડવો અનુભવ, જુઓ અહેવાલAhmedabad Bullet Train Gantry Accident : 23 ટ્રેનો રદ્દ, અનેક ટ્રેન ડાઇવર્ટ, આખું લિસ્ટShare Market News : કારોબારી સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં ઉછાળો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન  તૂટી પડી ક્રેન, 23 ટ્રેન  કેન્સલ
અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન તૂટી પડી ક્રેન, 23 ટ્રેન કેન્સલ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા  કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
Embed widget