શોધખોળ કરો

સંજય મલ્હોત્રા હશે RBI ના નવા ગવર્નર, 11 ડિસેમ્બરે સંભાળશે કાર્યભાર 

સંજય મલ્હોત્રા RBIના નવા ગવર્નર બનશે. કેન્દ્રીય કેબિનેટે તેમની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. સંજય મલ્હોત્રા 11 ડિસેમ્બરે કાર્યભાર સંભાળશે.

New RBI Governor Sanjay Malhotra:  સંજય મલ્હોત્રા RBIના નવા ગવર્નર બનશે. કેન્દ્રીય કેબિનેટે તેમની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. સંજય મલ્હોત્રા 11 ડિસેમ્બરે કાર્યભાર સંભાળશે. તમને જણાવી દઈએ કે, સંજય મલ્હોત્રા 1990 IAS બેચના અધિકારી છે, જે અત્યાર સુધી રેવન્યુ સેક્રેટરી હતા. તેમની નિમણૂક વિશે વાત કરીએ તો તેઓ 3 વર્ષ માટે હશે. વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ આવતીકાલે સમાપ્ત થઈ રહ્યો છે.

કોણ છે સંજય મલ્હોત્રા ?

સંજય મલ્હોત્રા રાજસ્થાન કેડરના 1990 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી છે. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), કાનપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને પ્રિન્સટન યુનિવર્સિટી, યુએસએમાંથી જાહેર નીતિમાં માસ્ટર ડિગ્રી મેળવી. સંજય મલ્હોત્રા 11 ડિસેમ્બરે કાર્યભાર સંભાળશે.

33 વર્ષની તેમની કારકિર્દીમાં  તેમણે પાવર, ફાઇનાન્સ અને ટેક્સેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, માઇનિંગ જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ નેતૃત્વ અને અનુભવ દર્શાવ્યો છે. હાલમાં તેઓ નાણા મંત્રાલયમાં મહેસૂલ સચિવ તરીકે કાર્યરત છે. આ પહેલા તેઓ નાણા મંત્રાલય હેઠળના નાણાકીય સેવાઓ વિભાગના સચિવ પદ પર હતા. 

તેમની પાસે રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને સ્તરે નાણા અને કરવેરાનો ઊંડો અનુભવ છે. તેમના વર્તમાન કાર્યકાળમાં તેઓ પ્રત્યક્ષ અને પરોક્ષ કરને લગતી નીતિઓ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. 

શક્તિકાંત દાસે નાણામંત્રી સાથે મુલાકાત કરી હતી

છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા ચાલી રહી હતી કે શક્તિકાંત દાસને સેવામાં વધારો મળી શકે છે. હકીકતમાં, શક્તિકાંત દાસ શનિવારે સાંજે નાણા પ્રધાન નિર્મલા સીતારમણને મળવાને કારણે એવી ચર્ચા થઈ રહી હતી કે વર્તમાન ગર્વનરને જ સેવામાં વધારો મળી શકે છે. જો કે, એવું બન્યું નહીં અને હવે 1990 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) રાજસ્થાન કેડરના અધિકારી સંજય મલ્હોત્રાને ભારતીય રિઝર્વ બેંકના નવા ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.  સંજય મલ્હોત્રા 11 ડિસેમ્બરે કાર્યભાર સંભાળશે.     

Income Tax Return : ITR ફાઇલ કરવામાં આ રાજ્યની મહિલાઓ છે સૌથી આગળ, ગુજરાતને પણ છોડી દીધું પાછળ 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ

હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી

મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માટે લોન્ચ કર્યું એન્થમ સોંગ,વીડિયોમાં જોવા મળ્યો બોલિવૂડ સુપરસ્ટાર

Trending News: ભારે કરી! નશાની હાલત ઓટો લઈને પેટ્રોલ પંપ ઉડાવવા નિકળ્યો યુવક,રીક્ષા સાથે પટકાતા થયા આવા હાલ, જુઓ વીડિયો

ABP Premium

વિડિઓઝ

Gondal News: પાટીદાર કિશોરને માર મરાતા ગોંડલમાં પાટીદારોમાં જોરદાર આક્રોશHun To Bolish : હું તો બોલીશ : આ હૉસ્પિટલોનો 'વીમો' છે!Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કચેરીઓમાં ધરમ ધક્કા કેમ?Gujarat Police: ગુજરાતમાં ગુંડાઓના અડ્ડાઓ પર પોલીસની સ્ટ્રાઈક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ
અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માટે લોન્ચ કર્યું એન્થમ સોંગ,વીડિયોમાં જોવા મળ્યો બોલિવૂડ સુપરસ્ટાર
મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માટે લોન્ચ કર્યું એન્થમ સોંગ,વીડિયોમાં જોવા મળ્યો બોલિવૂડ સુપરસ્ટાર
Trending News: ભારે કરી! નશાની હાલત ઓટો લઈને પેટ્રોલ પંપ ઉડાવવા નિકળ્યો યુવક,રીક્ષા સાથે પટકાતા થયા આવા હાલ, જુઓ વીડિયો
Trending News: ભારે કરી! નશાની હાલત ઓટો લઈને પેટ્રોલ પંપ ઉડાવવા નિકળ્યો યુવક,રીક્ષા સાથે પટકાતા થયા આવા હાલ, જુઓ વીડિયો
સરકારનો ઘટસ્ફોટ! 10 હજારથી વધુ ભારતીયો વિદેશી જેલમાં કેદ છે, આટલા લોકો જોઈ રહ્યા છે મોતની રાહ

'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!

ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ

Gandhinagar: ગુજરાતમાં અસામાજિક તત્વોને ડામવાનો તખ્તો તૈયાર: DGP વિકાસ સહાય

Embed widget