શોધખોળ કરો
Advertisement
IPO Next Week: પૈસા તૈયાર રાખો, વિશાલ મેગા માર્ટ સહિત 9 કંપનીઓના IPO આવતા અઠવાડિયે આવી રહ્યા છે
IPO Next Week: MobiKwik નો IPO 11 ડિસેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 13 ડિસેમ્બરે બંધ થશે. શેરનું લિસ્ટિંગ 18 ડિસેમ્બરે થશે. IPOમાં પ્રાઇસ બેન્ડ રૂપિયા 265 થી 279 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
IPO Next Week: પ્રાઈમરી માર્કેટ ફરી વાઈબ્રન્ટ બની રહ્યું છે. આગામી સપ્તાહમાં ઘણી કંપનીઓ તેમના IPO લોન્ચ કરવા જઈ રહી છે. આમાંથી એક વિશાલ મેગા માર્ટ જેવો મોટો IPO છે. આવતા અઠવાડિયે કુલ 9 કંપનીઓના IPO લોન્ચ થવા જઈ રહ્યા છે. તેમાંથી 4 મેઇનબોર્ડ IPO અને 5 SME IPO છે.
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Published at : 07 Dec 2024 06:57 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement