શોધખોળ કરો

ITR ભરવાથી લાઇફ થઇ જાય છે સરળ, બેન્ક-વીઝા સહિત અનેક જગ્યાએ આવે છે કામ

ITR Filing: રિફંડ મેળવવા ઉપરાંત આવકવેરા રિટર્ન ફાઇલ કરવા પર કરદાતાને લોન અને વિઝા મંજૂરી સહિત ઘણા લાભો મળે છે. ચાલો ITR ફાઇલ કરવાના તમામ ફાયદાઓ જાણીએ. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાના અનેક ફાયદાઓ છે.

ફોટોઃ abp live

1/7

2/7
નાણાકીય વર્ષ 2023-24 અને અસેસમેન્ટ યર 2024-25 માટે આવકવેરો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તમે 31 જુલાઈ, 2024 સુધી દંડ વિના રિટર્ન ફાઇલ કરી શકો છો.

3/7
જેમનો પગાર આવકવેરા સ્લેબમાં આવે છે તેમના માટે આઇટીઆર ફાઇલ કરવું જરૂરી છે જો કે, જે લોકોની આવક આવકવેરા સ્લેબની બહાર છે તેઓ પણ સમયસર આવકવેરા રિટર્ન ફાઇલ કરીને વિવિધ લાભો મેળવી શકે છે.

4/7
ITR ફાઇલ કરીને તમે સરળતાથી બેન્કો પાસેથી લોનની મંજૂરી મેળવી શકો છો. સામાન્ય રીતે મોટાભાગની બેન્કો અને લોન આપતી નાણાકીય સંસ્થાઓ ગ્રાહકો પાસેથી ઓછામાં ઓછા ત્રણ વર્ષની ITR વિગતો લે છે.

5/7
તમે આવકના પુરાવા તરીકે ITR દસ્તાવેજોનો ઉપયોગ કરી શકો છો. કાર લોન, હોમ લોન વગેરે જેવી લોન મેળવવા માટે આવકનો પુરાવો જરૂરી છે.

6/7
ઘણા દેશોના વિઝા મેળવવા માટે ITR દસ્તાવેજો જરૂરી છે. ઘણા દેશોની એમ્બેસી વ્યક્તિની નાણાકીય સ્થિતિ જાણવા માટે પુરાવા તરીકે ITR દસ્તાવેજનો ઉપયોગ કરે છે.

7/7
તમે આવકવેરો ફાઇલ કરતી વખતે ચૂકવવાપાત્ર રકમ કરતાં વધુ TDS કપાતનો દાવો કરી શકો છો. ITR ફાઈલ કર્યા પછી આવકવેરા વિભાગ ટેક્સ ક્લેમની તપાસ કરે છે અને કરદાતાના ખાતામાં કાપવામાં આવેલી વધારાની રકમ ટ્રાન્સફર કરે છે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ

HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'

જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gopal Italia : એવું તો શું થયું કે ગોપાલ જાતે જ પોતાને પટ્ટા મારવા લાગ્યોGirl Collapse in Borewell : ભૂજમાં 18 વર્ષીય યુવતી ખાબકી 500 ફૂટ ઊંડા બોરમાં , બચાવ કામગારી ચાલુંHMPV Virus Symptoms : ગુજરાતમાં HMPVની એન્ટ્રીથી ફફડાટ , જુઓ કોને રહેવું જોઇએ સાવચેત? શું છે લક્ષણો?HMPV Virus In Gujarat : HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી , અમદાવાદમાં નોંધાયો ફેલાયો પહેલો કેસ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?

છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ

પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત

HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા

Embed widget