શોધખોળ કરો
Nita Ambani: કોણ છે નીતા અંબાણીની બહેન ? અંબાણી પરિવારના કારોબારની રાખે છે દેખરેખ
રિલાયન્સ ફાઉન્ડેશનના ડાયરેક્ટર નીતા અંબાણી અવારનવાર પોતાના કામ અને ફેશનને કારણે ચર્ચામાં રહે છે. નીતા અંબાણી પાસે કરોડોની સંપત્તિ છે, પરંતુ શું તમે જાણો છો કે તેમની બહેન શું કરે છે.
નીતા અંબાણીની બહેન મમતા દલાલ
1/6

મુકેશ અંબાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે, જેમણે 1984માં નીતા અંબાણી સાથે લગ્ન કર્યા હતા. હાલમાં તે રિલાયન્સ ફાઉન્ડેશનના ડાયરેક્ટર છે. તે ભારતની અમીર મહિલાઓની યાદીમાં સામેલ છે. પરંતુ શું તમે તેની બહેન વિશે જાણો છો?
2/6

નીતા અંબાણીની બહેનનું નામ મમતા દલાલ છે. નીતા અંબાણીની બહેન વ્યવસાયે સ્કૂલ ટીચર છે અને ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલનું મેનેજમેન્ટ સંભાળે છે.
Published at : 12 Sep 2023 03:34 PM (IST)
આગળ જુઓ





















