શોધખોળ કરો

દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરશે LICની આ યોજના , જાણો તેના ફાયદાઓ

પ્રતિકાત્મક તસવીર

1/8
દીકરીના ભવિષ્ય માટે રોકાણ કરવા માટે જો તમે સારી યોજના શોધી રહ્યા છો, તો LIC કન્યાદાન પોલિસી તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. આ પ્લાન દ્વારા તમે તમારી દીકરી માટે સારી એવી રકમ જમા કરાવી શકો છો.

2/8
તમે ટેક્સ બેનિફિટ્સ, લોન ફેસિલિટી અને અન્ય ઘણા ફાયદા પણ મેળવી શકો છો. જો તમારી દીકરીની ઉંમર 1 વર્ષથી 10 વર્ષની વચ્ચે છે, તો તમે આ પોલિસીમાં રોકાણ કરી શકો છો. LIC ની કન્યાદાન પોલિસી વિશે જાણો.

3/8
આ સ્કીમની પોલિસી ટર્મ 13-25 વર્ષ છે. આ માટે તમે પ્રીમિયમ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક ચૂકવી શકો છો. જો તમે 25 વર્ષનો ટર્મ પ્લાન પસંદ કરો છો, તો તમારે 22 વર્ષ માટે પ્રીમિયમ ચૂકવવું પડશે. આ યોજના 25 વર્ષ પછી પરિપક્વ થશે. પાકતી મુદતના સમયે સમ એશ્યોર્ડ + બોનસ + ફાઈનલ બોનસ સાથે સમગ્ર રકમ ચૂકવવામાં આવે છે. આ પોલિસી લેવા માટે છોકરીના પિતાની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ.

4/8
પોલિસી ખરીદ્યા પછી ત્રીજા વર્ષથી લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. જો તમે બે વર્ષ પૂરા થયા પછી પોલિસી સરન્ડર કરવા માંગતા હોય તો તે સુવિધા પણ ઉપલબ્ધ છે. આ સિવાય પ્રીમિયમ ભરવા માટે પણ ગ્રેસ પીરિયડ છે. ધારો કે જો તમે એક મહિનામાં પોલિસી પ્રીમિયમ ચૂકવવાનું ભૂલી જાઓ છો, તો તમે 30 દિવસના ગ્રેસ પીરિયડની અંદર પ્રીમિયમ ચૂકવી શકો છો. આ સમયગાળા દરમિયાન તમારી પાસેથી કોઈ લેટ ફી લેવામાં આવશે નહીં.

5/8
આ પોલિસી લેવાથી તમને બે રીતે ટેક્સ બેનિફિટ મળે છે. પ્રીમિયમ જમા કરાવવા પર વ્યક્તિને કલમ 80C હેઠળ કપાતનો લાભ મળે છે અને પરિપક્વતાની રકમ કલમ 10D હેઠળ કરમુક્ત છે. પૉલિસી માટેની વીમા રકમની મર્યાદા લઘુત્તમ રૂ. 1 લાખથી શરૂ થાય છે અને તેની કોઈ મહત્તમ મર્યાદા નથી.

6/8
ધારો કે તમે 25 વર્ષની મુદત સાથેનો પ્લાન લો છો અને 41,367 રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ ચૂકવો છો. આ કિસ્સામાં, તમારું માસિક પ્રીમિયમ આશરે રૂ. 3,447 હશે. તમે આ પ્રીમિયમ 22 વર્ષ માટે જમા કરશો. આવી સ્થિતિમાં, તે 25 વર્ષની મુદત દરમિયાન 22.5 લાખ રૂપિયાનું જીવન વીમા કવરેજ પ્રદાન કરશે.

7/8
જો પોલિસીની મુદત દરમિયાન પિતાનું મૃત્યુ થાય છે, તો બાળકે પછીની મુદત માટે પ્રીમિયમ ચૂકવવું પડશે નહીં. આવા કિસ્સાઓમાં પ્રીમિયમ માફ કરવામાં આવે છે. આ સિવાય 25 વર્ષની મુદત પૂરી થાય ત્યાં સુધી તેને વાર્ષિક 1 લાખ રૂપિયા મળશે અને 25માં વર્ષે લમ્પસમ મેચ્યોરિટી રકમ આપવામાં આવશે.

8/8
જો પિતાનું રોડ અકસ્માતને કારણે મૃત્યુ થાય છે, તો નોમિનીને તમામ મૃત્યુ લાભો સાથે 10 લાખ રૂપિયાનો અકસ્માત મૃત્યુ લાભ આપવામાં આવશે.

બિઝનેસ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા

પોસ્ટ ઓફિસની બેસ્ટ સ્કીમ: માત્ર 5 વર્ષમાં મેળવો ₹5.55 લાખનું વ્યાજ, અને ₹15 લાખ પણ પાછા મળશે!

8મું પગાર પંચઃ 52,600 રૂપિયા લઘુત્તમ પગારની માંગ! જાણો હવે સરકાર આગળ શું કરશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

Embed widget