શોધખોળ કરો
Muhurat Day Trading PHOTO: અભિનેતા અજય દેવગનના હાથે મુહૂર્ત ટ્રેડિંગ, જુઓ ખાસ તસવીરો
Muhurat Day Trading PHOTO: અભિનેતા અજય દેવગનના હાથે મુહૂર્ત ટ્રેડિંગ કરવામાં આવ્યું હતું. દિવાળીના દિવસે માર્કેટમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી.
અજય દેવગન કર્યું મુહૂર્ત ટ્રેડિંગ ( Image Source : BSE India )
1/8

Muhurat Day Trading PHOTO: અભિનેતા અજય દેવગનના હાથે મુહૂર્ત ટ્રેડિંગ કરવામાં આવ્યું હતું. દિવાળીના દિવસે માર્કેટમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી.
2/8

આજે દેશભરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. રોકાણકારો દિવાળી પર રોકાણને શુભ માને છે. એવામાં મૂહુર્ત ટ્રેડિંગનું ખુબ મહત્વ રહેલું છે.
3/8

શેરબજારમાં દિવાળીના તહેવાર પર મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા લગભગ 50 વર્ષ જૂની છે.
4/8

આજે સેન્સેક્સમાં 600થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો છે.
5/8

. તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં ખૂલ્યા છે. મુહૂર્ત ટ્રેડિંગના ઓપનિંગમાં સેન્સેક્સ 60 હજાર નજીક પહોંચ્યો છે અને નિફ્ટીએ 17700ની સપાટી વટાવી છે.
6/8

એલએન્ડટી, એચડીએફસી, બજાજ ફિનસર્વ, ટાટા કન્ઝ્યુમર પ્રોડ્ક્સ, ઓએનજીસી મુહૂર્ત ટ્રેડિંગમાં નિફ્ટીના વધનારા શેર હતા, જ્યારે એચયુએલ અને કોટક મહિન્દ્રા બેંક ઘટ્યા હતા.
7/8

2021ના રોજ સેન્સેક્સ 60 હજારને પાર કરી ગયો હતો, ગયા વર્ષે 4 નવેમ્બર, 2021ના રોજ દિવાળીના અવસરે મુહૂર્ત ટ્રેડિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
8/8

આ એક કલાકના સેશનમાં BSE સેન્સેક્સ 60 હજારની ઉપર પહોંચી ગયો હતો. મુહૂર્ત ટ્રેડિંગ પર સેન્સેક્સ 60,067 પોઈન્ટના સ્તરે હતો, જ્યારે નિફ્ટી 17,921ના સ્તરે બંધ થયો હતો.( Image Source : BSE India )
Published at : 24 Oct 2022 07:08 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
