શોધખોળ કરો
PLI Scheme: આ પોસ્ટ ઓફિસ વીમા યોજનામાં મળશે 50 લાખ રૂપિયાનું મજબૂત વળતર, લોનનો પણ ફાયદો થશે
PLI: પોસ્ટ ઓફિસ માત્ર બચત યોજનાઓનો લાભ જ નથી આપતી પણ વીમાની સુવિધા પણ પૂરી પાડે છે. આજે અમે તમને પોસ્ટ ઓફિસના પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ પ્રોટેક્શન વિશે જણાવી રહ્યા છીએ.
પ્રતિકાત્મક તસવીર
1/6

Postal Life Insurance: પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સની શરૂઆત 1 ફેબ્રુઆરી, 1884ના રોજ અંગ્રેજી સરકાર દ્વારા કરવામાં આવી હતી. અમે તમને ટપાલ જીવન વીમાની સુરક્ષા યોજના વિશે માહિતી આપી રહ્યા છીએ.
2/6

તમે આ સ્કીમમાં 19 થી 55 વર્ષની ઉંમર સુધી રોકાણ કરી શકો છો. જો તમે આ સ્કીમમાં સતત 4 વર્ષ સુધી ચાલુ રાખો છો, તો તેના પર લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે.
Published at : 13 Apr 2023 06:22 AM (IST)
આગળ જુઓ




















