શોધખોળ કરો

EPFO Alert: તમારા પીએફ ખાતામાંથી નહીં થાય કોઇ છેતરપિંડી, ઓનલાઇન ફ્રૉડથી બચવા માટે આ વાતોનું રાખો ધ્યાન

જો તમે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) અંતર્ગત મળનારા પ્રૉવિડન્ટ ફન્ડ (PF Account) સબ્સક્રાઇબર છો,

ફાઇલ તસવીર

1/7
EPFO Subscribers Alert Online Fraud: જો તમે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) અંતર્ગત મળનારા પ્રૉવિડન્ટ ફન્ડ (PF Account) સબ્સક્રાઇબર છો, તો આ ખબર તમારા માટે કામની સાબિત થઇ શકે છે.

2/7
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (Employees Provident Fund Organisation-EPFO) પોતાના સબ્સક્રાઇબર્સને ઓનલાઇન ફ્રૉડ (Online Fraud)ના ખતરાને લઇને ચેતાવણી આપી છે. EPFOએ PF એકાઉન્ટને સ્કેમથી બચાવવા માટે કેટલીક ટિપ્સ બતાવીએ છીએ, જેમે કે નકલી કૉલ કે મેસેજથી તમે સાવધાન રહો.

3/7
ઇપીએફઓએ કહ્યું કે, તે કોઇપણ વ્યક્તિની સાથે UAN, પાસવર્ડ, પાન કે આધાર જેવી સંવદેનશીપ જાણકારી શેર ના કરે. ઇપીએફઓ સબ્સક્રાઇબર્સને કોઇપણ વ્યક્તિની સાથે  ફોન કે સોશ્યલ મીડિયા પર આ ડિટેલ્સને ક્યારેય શેર ના કરવી જોઇએ. ભલે પછી તે પાર્ટી ઇપીએફઓનો પ્રતિનિધિ હોવાનો દાવો જ કેમ ના કરતી હોય.

4/7
ઇપીએફઓએ કહ્યું કે, ક્યારેય પણ કોઇપણ વ્યક્તિની સાથે યુએએન, પાસવર્ડ, પાન, આધાર, બેન્ક એકાઉન્ટ ડિટેલ્સ, ઓટીપી કે કોઇપણ બીજી પર્સનલ કે નાણાંકીય ડિટેલ્સને શેર ના કરો.

5/7
ઇપીએફઓએ પોતાના સબ્સક્રાઇબર્સને ફોન કે સોશ્યલ મીડિયા પર પર્સનલ ડિટેલ્સ જેવી કે આધાર કાર્ડ, પાન નંબર, યૂએએન, બેન્ક એકાઉન્ટ કે ઓટીપી શેર કરવા માટે નથી કહેતુ, ઇપીએફઓ કે તેનો સ્ટાફ ક્યારેય પણ મેસેજ, કૉલ, ઇમેલ, વૉટ્સએપ કે સોશ્યલ મીડિયા પર આ ડિટેલ્સને નથી માંગતુ.

6/7
EPFOએ સુપ્રીમ કોર્ટને નવેમ્બરમાં આપેલા આદેશનું પાલન કરતાં વધુ પેન્શનનો રસ્તો ચોખ્ખો કરી દીધો છે, જોકે, 31 ઓગસ્ટ, 2014 સુધી રિટાયર થઇ ચૂકેલા પેન્શનર્સને આનો લાભ નહીં મળે. 1 સપ્ટેમ્બર, 2014 કરે તેના પછી ઇપીએસ સ્કીમમાં સામેલ થનારા લોકોની પાસે વધુ પેન્શન મેળવવાનો ઓપ્શન હશે.

7/7
EPFO કર્મચારીઓને હવે પોતાની વાસ્તવિક સેલેરીના 8.33 ટકાના બરાબરની રકમ ઇપીએસમાં જમા કરાવવાનો મોકો મળશે. આની મેક્સિમમ સીમા 15,000 રૂપિયા પ્રતિ મહિના હશે, ઇપીએફઓએ એક નવી વિન્ડો ઓપન કરી છે, આ એવા કર્મચારીઓ માટે છે, જેમને પોતાની નોકરીના સમયે ઇપીએસના મેમ્બર રહેતા 5000 રૂપિયા કે 6500 રૂપિયાના વેતનથી વધુ પેન્શન માટે યોગદાન આપ્યુ છે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો

T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 

Embed widget