શોધખોળ કરો
Advertisement
RBI Guidelines: EMI ચૂકવતા ગ્રાહકોને મોટી રાહત, આરબીઆઈનો આ નવો નિયમ થયો લાગુ, જાણો શું થશે ફાયદો
RBI Guidelines: જો તમે કોઈપણ લોનની EMI ચૂકવો છો તો તમારા માટે સારા સમાચાર છે. વાસ્તવમાં, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ લોન ખાતાઓ પર દંડ ચાર્જ અને દંડ વ્યાજ સંબંધિત નવી માર્ગદર્શિકા લાગુ કરી છે.
આ નિયમો 1 એપ્રિલથી લાગુ થયો છે. આ નિયમો બેંકો અને ફાઇનાન્સ કંપનીઓને લોનની ચુકવણીમાં ડિફોલ્ટ કરવા અથવા લોનના અન્ય નિયમોનો ભંગ કરવા બદલ ઉધાર લેનારાઓ પાસેથી વધારાનો ચાર્જ વસૂલતા અટકાવે છે.
1/5
2/5
3/5
4/5
5/5
Published at : 03 Apr 2024 06:49 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
gujarati.abplive.com
Opinion