શોધખોળ કરો
Tax Saving FD: આ બેંકોની ટેક્સ સેવિંગ FD સ્કીમમાં રોકાણ પર મળશે સૌથી વધુ વળતર! જાણો વિગતે
રોકાણકારોને ટેક્સ સેવિંગ FD પર રોકાણ કરીને આવકવેરાની કલમ 80C હેઠળ છૂટ મળે છે.
પ્રતિકાત્મક તસવીર
1/8

Fixed Deposit Scheme: જો તમે ટેક્સ પેયર છો અને ટેક્સ બચત માટે ટેક્સ સેવિંગ એફડી સ્કીમમાં રોકાણ કરવા માગો છો, તો અમને જણાવી દઈએ કે કેટલીક બેંકો આ એફડી પર ખૂબ જ વ્યાજ દર ઓફર કરી રહી છે.
2/8

Tax Saving Fixed Deposit Scheme: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઓગસ્ટ મહિનામાં રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો. આ નિર્ણય બાદથી દેશની ઘણી બેંકોએ તેમના થાપણ દરમાં સતત વધારો કર્યો છે. આવી સ્થિતિમાં હવે ગ્રાહકોને FD, RD અને બચત ખાતા પર વધુ વળતર મળી રહ્યું છે.
Published at : 02 Sep 2022 06:53 AM (IST)
આગળ જુઓ



















