શોધખોળ કરો
e-Shram Card: આ કામદારો માટે છે e-Shram Card, આ રીતે કરો નોંધણી, આ સ્ટેપને કરો ફોલો
નોંધાયેલા કામદારને 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

ઈ-શ્રમ યોજનાનો લાભ લેવા માટે, અસંગઠિત ક્ષેત્રના કામદારોએ ઈ-શ્રમ (e-shram) ની અધિકૃત વેબસાઈટ eshram.gov.in પર જઈને નોંધણી કરાવવી પડશે.
2/6

ઈ-શ્રમ કાર્ડ માટે અસંગઠિત ક્ષેત્રના કામદારોમાં દુકાનના કાર્યકર/સેલ્સમેન/હેલ્પર, ઓટો ડ્રાઈવર, ડ્રાઈવર, પંચર બનાવનાર, ભરવાડ, ડેરી મેન, બધા પશુપાલકો, પેપર હોકર, ઝોમેટો અને સ્વિગીના ડિલિવરી બોય, એમેઝોન ફ્લિપકાર્ટના ડિલિવરી બોયનો સમાવેશ થાય છે. ઈંટના ભઠ્ઠા પર કામ કરતા મજૂરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ લોકો ઈ-શ્રમ કાર્ડ બનાવી શકે છે.
Published at : 08 Aug 2022 06:21 AM (IST)
આગળ જુઓ





















