શોધખોળ કરો
SIP : SIP માં રોકાણ કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખવું જરુરી, નહીં તો...
SIP : SIP માં રોકાણ કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખવું જરુરી, નહીં તો...
પ્રતિકાત્મક તસવીર
1/7

SIP રોકાણ માટેની લોકપ્રિય પદ્ધતિ તરીકે ઉભરી આવી છે. SIP લોકોને તેમના રોકાણનું યોગ્ય આયોજન કરવામાં મદદ કરે છે. જ્યારે તેના ઘણા ફાયદા છે, તો તેના કેટલાક ગેરફાયદા પણ છે. દરેક વ્યક્તિએ SIP કરતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
2/7

સૌ પ્રથમ નાણાકીય લક્ષ્યો નક્કી કરો. આ માત્ર SIP જ નહીં પરંતુ કોઈપણ પ્રકારના રોકાણનું પ્રથમ પગલું છે. તમારો ધ્યેય લાંબા ગાળાનો છે કે ટૂંકા ગાળાનો છે તે નક્કી કરવાથી રોકાણના માધ્યમો પસંદ કરવાનું સરળ બનશે.
Published at : 09 May 2024 07:51 PM (IST)
આગળ જુઓ





















