શોધખોળ કરો
UPI Money Transfer: જો પૈસા ખોટા UPI ID પર ટ્રાન્સફર થઈ જાય તો આ રીતે પૈસા પરત ખાતામાં મેળવો
How To Get Back Money Transferred To Wrong Account: આજે મોટાભાગના લોકો પૈસાની લેવડદેવડ માટે તેમના મોબાઈલ પર ઈન્ટરનેટ બેંકિંગ અને UPI નો ઉપયોગ કરી રહ્યા છે.
પ્રતિકાત્મક તસવીર
1/8

કેન્દ્ર સરકાર પણ UPI અને નેટ બેંકિંગના ઉપયોગને લઈને ઘણો પ્રચાર કરી રહી છે. શું તમે જાણો છો કે UPI અને નેટ બેંકિંગ કરતી વખતે જો ભૂલથી કોઈ બીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જાય તો શું કરવું?
2/8

RBIની નવી ગાઈડલાઈન્સ અનુસાર, જો ભૂલથી ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જાય તો તમને 48 કલાકની અંદર રિફંડ મળી શકે છે.
Published at : 14 Dec 2022 06:39 AM (IST)
આગળ જુઓ





















