શોધખોળ કરો
વ્હાઇટ કોલર જોબ અને બ્લુ કોલર જોબ વચ્ચે કયા વર્કરને વધારે પગાર મળે છે? જાણો તમે ક્યા વર્કર છો
તમે જે પણ કામ કરો છો, તે કોલર જોબના ઘણા પ્રકારોમાં વહેંચાયેલું છે. અહીં અમે તમને વ્હાઇટ કોલર અને બ્લુ કોલર જોબ વિશે જણાવી રહ્યા છીએ. તમને ખબર પડશે કે આ બેમાંથી કઈ નોકરીમાં તમને વધુ પગાર મળે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

વ્હાઇટ કોલર કામદારોમાં ઓફિસમાં કામ કરતા વ્યાવસાયિકોનો સમાવેશ થાય છે. આમાં વધુ કુશળ લોકો કામ કરે છે અને તેઓને તેમની ક્ષમતા મુજબ દર મહિને પગાર મળે છે.
2/6

એવા લોકો વ્હાઇટ કોલર જોબમાં આવે છે, જેઓ ઓફિસમાં બેસીને કામ કરે છે. કુશળ વ્યાવસાયિકો આ શ્રેણીમાં કામ કરે છે.
Published at : 07 Sep 2023 06:23 AM (IST)
આગળ જુઓ





















