શોધખોળ કરો
NFO Alert: મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે તક, આ સપ્તાહે ઓપન થશે આ છ ફંડ ઓફર
આજથી શરૂ થતા આ સપ્તાહ દરમિયાન બજારમાં 6 નવી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓના નવા ફંડ ઓફર ઓપન થઇ રહ્યા છે જેમાં રોકાણ કરી શકાય છે. જેએમ સ્મોલ કેપ ફંડનો એનએફઓ આજથી ઓપન થયો છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

આજથી શરૂ થતા આ સપ્તાહ દરમિયાન બજારમાં 6 નવી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓના નવા ફંડ ઓફર ઓપન થઇ રહ્યા છે જેમાં રોકાણ કરી શકાય છે. જેએમ સ્મોલ કેપ ફંડનો એનએફઓ આજથી ઓપન થયો છે. તે 10 જૂન સુધી સબસ્ક્રાઇબ કરી શકાશે. તે નિફ્ટી સ્મોલકેપ 250 TRI સામે બેન્ચમાર્ક કરવામાં આવ્યો છે. આમાં રોકાણ કરવાની લઘુત્તમ રકમ 5 હજાર રૂપિયા છે.
2/7

Zerodha Nifty 100 ETF પણ સબસ્ક્રિપ્શન માટે ઓપન થઇ ગયો છે. તે 7 જૂન સુધી ઓપન રહેશે. આમાં માત્ર એક હજાર રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે. તે નિફ્ટી 100 TRI સામે બેન્ચમાર્ક કરવામાં આવ્યો છે.
Published at : 27 May 2024 06:29 PM (IST)
આગળ જુઓ




















