શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ઝઘડિયા GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં લાગી આગ, 24 ઇજાગ્રસ્ત, જુઓ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/23142324/bharuch-fire1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![કંપનીના સી.એમ.પ્લાન્ટમાં સર્જાઈ દુર્ઘટના હતી. ધડાકાનો અવાજ 15 કિલોમીટર દુર સુધી સંભળાયો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/23142510/bharuch-fire6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કંપનીના સી.એમ.પ્લાન્ટમાં સર્જાઈ દુર્ઘટના હતી. ધડાકાનો અવાજ 15 કિલોમીટર દુર સુધી સંભળાયો હતો.
2/5
![ઈજાગ્રસ્તોને અંકલેશ્વર અને વડોદરા સારવાર અર્થે ખસેડાયા હતા. ફેકટરી એન્ડ હેલ્થવિભાગ તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/23142500/bharuch-fire5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈજાગ્રસ્તોને અંકલેશ્વર અને વડોદરા સારવાર અર્થે ખસેડાયા હતા. ફેકટરી એન્ડ હેલ્થવિભાગ તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
3/5
![ભરૂચઃ ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી કેમિકલ કંપનાના પ્લાન્ટમાં આજે વહેલી સવારે બ્લાસ્ટ થયો હતો. જેમાં 24 કામદાર ઘાયલ થયા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/23142451/bharuch-fire4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભરૂચઃ ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી કેમિકલ કંપનાના પ્લાન્ટમાં આજે વહેલી સવારે બ્લાસ્ટ થયો હતો. જેમાં 24 કામદાર ઘાયલ થયા હતા.
4/5
![પ્રચંડ ધડાકાના કારણે આસપાસના ગામના ઘરના કાચ તૂટ્યા હતા અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/23142441/bharuch-fire3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રચંડ ધડાકાના કારણે આસપાસના ગામના ઘરના કાચ તૂટ્યા હતા અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
5/5
![ઝઘડિયા જીઆઇડીસીની યુપીએલ કંપનીમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ લાગી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/23142428/bharuch-fire2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઝઘડિયા જીઆઇડીસીની યુપીએલ કંપનીમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ લાગી હતી.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
સમાચાર
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)