શોધખોળ કરો
એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતાં આવતીકાલે આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Alert: હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

Rain forecast for tomorrow: એક ડિપ્રેશન ઓફ શૅર ટ્રફ, મોનસુન ટ્રફ અને શિયાર ઝોન જેવી ચાર વરસાદી સિસ્ટમો સક્રિય હોવાથી રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
1/5

Tomorrow's rain alert: આવતીકાલે 3 સપ્ટેમ્બરના રોજ ભરૂચ, સુરત (રેડ એલર્ટ) જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી (ઓરેન્જ એલર્ટ) અને અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદયપુર (યલો એલર્ટ) આપવામાં આવ્યું છે.
2/5

4 સપ્ટેમ્બર: કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી (ઓરેન્જ એલર્ટ), મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગ (યલો એલર્ટ)
3/5

5 સપ્ટેમ્બર: કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી (યલો એલર્ટ)
4/5

6 સપ્ટેમ્બર: નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી (યલો એલર્ટ)
5/5

7 સપ્ટેમ્બર: નવસારી, દમણ, દાદરા નગર હવેલી, વલસાડ (યલો એલર્ટ)
Published at : 02 Sep 2024 05:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
