શોધખોળ કરો

Kheda Rain: નડિયાદમાં ભારે પવન સાથે ધોધમાર ત્રણ ઇંચ વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

નડિયાદમાં ધોધમાર વરસાદ

1/6
ખેડા: ખેડા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે.  આજે વહેલી સવારથી જ ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  નડિયાદ શહેરમાં અત્યાર સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

2/6
નડિયાદ શહેરના રબારીવાડ, વીકેવી રોડ, શ્રેયસ ગરનાળા, માઈ મંદિર ગરનાળા , ખોડીયાર ગરનાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.   નડિયાદના નીચાણ વાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે.

3/6
નડિયાદ શહેરમાં કાળા ડિંબાગ વાદળો વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી  વિઝિબિલિટી ઘટવાના કારણે વાહન ચાલકોને વાહનો ચલાવવામાં  મુશ્કેલી પડી રહી છે.

4/6
નડિયાદ અને આણંદ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. ભારે  વરસાદના કારણે ઉમરેઠથી નડિયાદને જોડતા હાઇવે ઉપર પાણી ફરી વળ્યા છે.

5/6
લાંબા વિરામ બાદ નડીયાદ શહેરમાં વરસાદી માહોલ છે. શહેરમાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. નડિયાદના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે.

6/6
ભારે વરસાદને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વરસાદ બંધ થઈ ગયો હોવા છતા અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે.

ગુજરાત ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 

અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

Shimla Tour Package:  શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે  શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે  સૌથી સસ્તું પેકેજ

Weather Forecast:  અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ

અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી

ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ

Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

Embed widget