ભારતમાં કોરોનાની બીજી લહેર કાળો કેર વર્તાવી રહી છે. દિલ્લી, ગુજરાત સહિત ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાથી હાહાકાર છે. જો કે આ બધાની વચ્ચે યૂપીથી એક એવી પોઝિટિવ સ્ટોરી સામે આવી છે. જેમાં 102 વર્ષની વૃદ્ધાએ ઘર પર રહીને કોરોનાને માત આપી
2/5
આ ઘટના ઉત્તર પ્રદેશના બાંદ્રા જિલ્લાની છે. બાંદ્રા જિલ્લાની આ 102 વર્ષની માતાએ ઘરે રહીને આત્મસંયમ અને સકારાત્મક વિચારસરણી સાથે ઇલાજ કરીને કોરોનાને માત આપી છે.
3/5
ઘરે જ દાદીનો ઇલાજ નજીકની CHC હોસ્પિટલમાં દેખરેખમાં ઘરે થયો. દાદી સહિત ઘરના 12 લોકો કોરોના પોઝિટિવ હતા. શરૂઆતી લક્ષણો દેખાતા તપાસ કરવામાં આવી હતી અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
4/5
તેમણે જણાવ્યું કે, આયુર્વૈદમાં જેટલા પણ ઇલાજ છે.બધા જ કર્યાં. ઉકાળો અને સ્ટીમનો પણ સહારો લીધો. આ સાથે પોઝિટિવ થિન્કિંગ પણ મહત્વનું છે.
5/5
આ 12 લોકોમાં ત્રણ લોકોની ઉંમર વધી હોવાથી ચિંતા હતા. 102 વર્ષના દાદી, 70 વર્ષના તાઉ, 65 વર્ષના ચાચા, આ બધાએ આયુર્વૈદ સહિત કોવિડના તમામ પ્રોટોકોલનું પાલન કરીને એલોપેથીઓ પણ સહારો લઇને ઘરે જ ઇલાજ કરીને કોવિડ-19ને માત આપી.