Gandhi Nirvan Day:આજે 77માં ગાંધી નિર્વાણ દિવસ નીમિત્તે PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ
Gandhi Nirvan Day:આજે 77માં ગાંધી નિર્વાણ દિવસ નીમિત્તે PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ
ગાંધી નિર્વાણ દિવસ પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી છે.. આજે ગાંધી નિર્વાણ દિવસે ગાંધીજી અંતિમ શ્વાસ લીધા હતા ત્યારે 77 માં ગાંધી નિર્વાણ દિન નિમિત્તે સાબરમતી નદી કિનારે આવેલા સાબરમતી આશ્રમ ખાતે પર પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી પણ તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા.
દર વર્ષે 30મી જાન્યુઆરીએ સમગ્ર દેશમાં મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ અને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને દેશ માટે પોતાનું બલિદાન આપનાર તમામ શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. આ વર્ષે પણ સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો દ્વારા રાષ્ટ્રપિતા અને શહીદોને યાદ કરવામાં આવ્યા હતા.




















