શોધખોળ કરો
Health tips:ડાર્ક ચોકલેટના છે આ મોટા 5 ફાયદા, આ રોગમાં કરે છે ઔષધનું કામ
ડાર્ક ચોકલેટના ફાયદા
1/5

Dark Chocklate: સ્ટડી મુજબ ડાર્ક ચોકલેટમાં મોજૂદ મેગ્નેશિયમ બ્લડપ્રેશરને ઓછું કરવામાં ફાયદાકારક છે. વર્ષ 2021માં ઓસ્ટ્રેલિયામાં થયેલા સ્ટડી મુજબ જો લોકો થોડા થોડા સમયના અંતરે ડાર્ડ ચોકલેટ ખાય છે. તેમનું બ્લડપ્રેશર નોર્મલ રહે છે.
2/5

કોલેસ્ટ્રોલની સમસ્યામાં પણ ડાર્ક ચોકલેટ મદદરૂપ સાબિત થાય છે.સ્ટડી મુજબ ડાર્ક ચોકલેટનું સેવન બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. જેના કારણે હાર્ટ સંબંધિત બીમારીનું જોખમ ટળે છે
Published at : 30 Jul 2021 04:04 PM (IST)
આગળ જુઓ




















