શોધખોળ કરો
એન્ટીઓક્સિડન્ટનું પાવરહાઉસ છે આ 7 વસ્તુ, વાયરલ ફિવરમાં પણ રામબાણ ઇલાજ
પ્રતીકાત્મક તસવીર
1/8

વાયરલ ફીવર એટલે કે સિઝનલ ફિવરની સિઝન આવી ગઇ છે. આ સ્થિતિમાં ઉધરસ શરદી, તાવ સહિતની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એક્સપર્ટે સાત એવા સુપરફૂડની વાત કરી છે,. જે ઇમ્યૂન સિસ્ટમ તેજ કરીને આપને બીમારીથી રક્ષણ આપે છે.
2/8

પપૈયાના પાનનું જ્યુસ વાયરલ ફીવર, ડેન્ગ્યૂ, ચિકનગુનિયમાં રામબાણ ઇલાજ છે,. આ જ્ચુસથી ડેન્ગ્યૂમાં શરીરમાં પ્લેટલેટ કાઉન્ટ વધે છે. મેલરિયાની બીમારીમાં પણ આ જ્યુસ ઓષધ સમાન છે.
Published at : 17 Aug 2021 01:22 PM (IST)
આગળ જુઓ





















