શોધખોળ કરો
આધાર કાર્ડ મફતમાં અપડેટ કરવા માટે બાકી છે આટલા દિવસો, આ રીતે ઉઠાવો ફાયદો
Aadhaar Card Update For Free: આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે તમારે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે. પરંતુ હાલમાં UIDAI તમને તમારા આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની તક આપી રહી છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

Aadhaar Card Update For Free: આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે તમારે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે. પરંતુ હાલમાં UIDAI તમને તમારા આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની તક આપી રહી છે. ભારતમાં રહેવા માટે લોકો માટે કેટલાક દસ્તાવેજો હોવા ખૂબ જ જરૂરી છે. આ દસ્તાવેજોમાં ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, મતદાર કાર્ડ અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજોનો સમાવેશ થાય છે.
2/7

આ તમામ દસ્તાવેજોમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતો દસ્તાવેજ આધાર કાર્ડ છે. ભારતની લગભગ 90 ટકા વસ્તી પાસે આધાર કાર્ડ છે. આ સંદર્ભમાં તે ભારતનો સૌથી વધુ ઉપયોગમાં લેવાતો દસ્તાવેજ છે.
Published at : 21 Oct 2024 10:09 AM (IST)
આગળ જુઓ





















