શોધખોળ કરો

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ PM મોદીએ પોતાના આવાસ પર મનાવ્યો રામ દીપોત્સવ, જુઓ તસવીરો

પ્રધાનમંત્રી મોદી

1/7
Ramlala Pran Pratishtha: સોમવારે (22 જાન્યુઆરી) અયોધ્યામાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્ણ થયો અને 500 વર્ષ પછી રામલલા તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાને દીપ પ્રગટાવ્યા હતા.

2/7
પીએમ મોદીએ પણ દેશવાસીઓને રામ જ્યોતિ પ્રગટાવીને તેમના ઘરોમાં તેમનું સ્વાગત કરવાની અપીલ કરી હતી.

3/7
પીએમ મોદીએ લોકોને કહ્યું,
પીએમ મોદીએ લોકોને કહ્યું, "આજે રામ લલ્લા અયોધ્યા ધામમાં તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન છે. આ શુભ અવસર પર હું તમામ દેશવાસીઓને વિનંતી કરું છું કે તેઓ રામ જ્યોતિ પ્રગટાવે અને તેમના ઘરોમાં પણ તેમનું સ્વાગત કરે. જય સિયારામ!"
4/7
આ દરમિયાન અયોધ્યામાં પણ દીપોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં દુકાનો અને ઘરોની બહાર દીવા પ્રગટાવવામાં આવી રહ્યા છે. સાથે જ અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં પણ દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

5/7
રામલલા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે માત્ર ભારતના લોકોમાં જ નહીં પરંતુ નેપાળમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. નેપાળના જનકપુરમાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

6/7
અયોધ્યામાં તૈનાત મહિલા પોલીસકર્મીઓએ પણ ડ્યુટી દરમિયાન દીવા પ્રગટાવ્યા હતા.

7/7
આ પહેલા સોમવારે પીએમ મોદી મંદિરના ગર્ભગૃહમાં પહોંચ્યા હતા અને રામ લલ્લાના અભિષેકની વિધિ કરી હતી. ગર્ભગૃહમાં પીએમએ પંડિતો દ્વારા મંત્રોચ્ચાર વચ્ચે ધાર્મિક વિધિઓ કરી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત, યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ

ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત

IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની

પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું

Embed widget