શોધખોળ કરો
Ajit Pawar Funeral: પંચતત્વમાં વિલીન થયા અજિત પવાર, બે દીકરાઓએ આપી મુખાગ્નિ
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અંતિમ સંસ્કાર વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં કરવામાં આવ્યા હતા. તેઓ પંચતત્વમાં વિલીન થયા હતા. તેમના બે પુત્રોએ અગ્નિદાહ આપ્યો હતો.
અજિત પવાર પંચતત્વમાં વિલીન થયા
Published at : 29 Jan 2026 01:21 PM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર





























