શોધખોળ કરો
આંધ્રની આ હોટ એક્ટ્રેસ જોડાશે ભાજપમાં, કઈ પેટાચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર તરીકે ઉતરી શકે મેદાનમાં ?
1/5

આંધ્ર પ્રદેશમાં તિરૂપતિ અને તેંલગણાની નાગાર્જુન સાગરની લોકસભાની પેટાચૂંટણી માટે ભાજપે કવાયત શરૂ કરી દીધી છે. દુબ્બકાની GHMC ચૂંટણીમાં કેસરિયો લહેરાવ્યા બાદ ભાજપ લોકસભાની પેટાચૂંટણી જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
2/5

કોણ છે વાણી વિશ્નનાથ મલયાલમ ફિલ્મમાં કામ કરનાર અભિનેત્રી વાણી વિશ્નનાથ આ પહેલા 2017માં તેલુગુ દેશમ પાર્ટીમાં જોડાઇ હતી. 2002માં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પ્રાપ્ત કરનાર અભિનેત્રી વાણી મલયાલમ, તેલુગુ ફિલ્મમાં કામ કરી ચૂકી છે. 2002માં તેમને ટીવી ચંદ્રનના ડાયરેકશનમાં બેનલી ફિલ્મ ‘susanna’ ફિલ્મ માટે કેરળ રાજ્ય તરફથી બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. વાણી હિન્દી ફિલ્મમાં પણ કરી ચૂકી છે કામ વાણી વિશ્વનાથ મલાયમ, તેલુગુ અને હિન્દી અને કન્નડ ફિલ્મમાં કામ કરી ચૂકી છે. તેમણે ત્રણ હિન્દી ફિલ્મ ‘જખ્મી સિપાહી’ ‘જંગ’, ‘ભીષ્મ’ આ ઉપરાંત તેમણે 9 તમિલ ફિલ્મ, 5 કન્નડ અને સોળ તેલુગુ ફિલ્મમાં પણ કામ કર્યું છે.
Published at :
આગળ જુઓ





















