શોધખોળ કરો
Ayushman Card Document: આ દસ્તાવેજો વિના નહી બને તમારુ આયુષ્યમાન કાર્ડ
Ayushman Card Document: આયુષ્માન યોજના હેઠળ લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે પરંતુ આયુષ્માન કાર્ડ બનાવવા માટે આ દસ્તાવેજ જરૂરી છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

Ayushman Card Document: આયુષ્માન યોજના હેઠળ લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે પરંતુ આયુષ્માન કાર્ડ બનાવવા માટે આ દસ્તાવેજ જરૂરી છે. આના વિના કાર્ડ બની શકશે નહીં આરોગ્ય એ દરેક વ્યક્તિના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ સભાન હોય છે.
2/6

પરંતુ વ્યક્તિને ક્યારે કોઈ રોગ થશે કે કોઈ અકસ્માત થશે તે કહી શકાય નહીં. એટલા માટે ઘણા લોકો સ્વાસ્થ્ય વીમો પણ લે છે.
Published at : 28 Sep 2024 08:36 PM (IST)
આગળ જુઓ



















