શોધખોળ કરો
આયુષ્યમાન કાર્ડમાં કેટલા લાખની સારવાર કરાવી ચૂક્યા છો તમે, આ રીતે જાણી શકશો
Ayushman Card Limit:આયુષ્માન કાર્ડ પર લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. જો તમે વર્ષની શરૂઆતમાં સારવાર કરાવી હોય તો તમે આ રીતે શોધી શકો છો.
ફોટોઃ abp live
1/7

આયુષ્માન કાર્ડ પર લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. જો તમે વર્ષની શરૂઆતમાં સારવાર કરાવી હોય તો તમે આ રીતે શોધી શકો છો. ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. સરકાર લોકોની વિવિધ જરૂરિયાતો અનુસાર યોજનાઓ લાવે છે.
2/7

સ્વાસ્થ્ય એ દરેક વ્યક્તિના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. કોઇ પણ વ્યક્તિને કઇ બીમારી ક્યારે થશે તેની કોઇને જાણ હોતી નથી
Published at : 18 Sep 2024 02:25 PM (IST)
આગળ જુઓ





















