શોધખોળ કરો
Bhagwant Mann Marriage: ગુરપ્રીત કૌર અને મુખ્યમંત્રી ભગવંત માનના થયા લગ્ન, જાણો ક્યા દિગ્ગજ નેતા રહ્યા હાજર?
ભગવંત માનના લગ્નની તસવીર
1/8

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ચંદીગઢ સ્થિત તેમના નિવાસસ્થાને ડૉ.ગુરપ્રીત કૌર સાથે લગ્ન કર્યા હતા.
2/8

પંજાબના સીએમ ભગવંત માને ચંદીગઢમાં પરિવારના સભ્યો અને આમ આદમી પાર્ટીના ટોચના નેતૃત્વની હાજરીમાં ડૉ ગુરપ્રીત કૌર સાથે લગ્ન કર્યા હતા.
Published at : 07 Jul 2022 12:59 PM (IST)
આગળ જુઓ





















