શોધખોળ કરો
Corona : વેક્સિનેટ લોકોના પણ ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કારણે થઇ રહ્યાં છે મોત, આ ઉંમરના લોકો રહે સાવધાન
ડેલ્ટા વેરિયન્ટ કેટલો ઘાતક?
1/5

કોરોના વાયરસનો નવા ડેલ્ટા પ્લસ વેરિન્યટના કારણે આખી દુનિયામાં ચિંતાના વાદળો છવાયા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને હવે ડેલ્ટા પ્લસને સૌથી વધુ સંક્રામક વેરિયન્ટ બતાવતા વેરિયન્ટ ઓફ કન્સર્ન જાહેર કરી દીધો છે. હવે એક નવો ડેટા સામે આવ્યો છે. જેમાં દર્શાવવામા આવ્યું છે કે, નવો વેરિયન્ટ પૂરી રીતે વેક્સિનેટ લોકોને પણ મોતના ઘાટ ઉતારી રહ્યો છે.
2/5

પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ દ્રારા શુક્રવારે જાહેર કરાયેલા ડેટા મુજબ બ્રિટેન ડેલ્ટા વેરિયન્ટ અત્યાર સુધીમાં લગભગ 117 લોકોની જિંદગીને ભરખી ગયો છે. મૃતકમાં 50 વર્ષથી મોટી ઉંમરના 109 લોકો સામેલ છે. તેમાંથી 50 લોકો એવા પણ છે, જેમને બંને ડોઝ લઇ ચૂક્યાં હતા.
Published at : 29 Jun 2021 02:01 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દુનિયા





















