એક સ્ટડીનું તારણ છે કે, કેવી રીતે પિઝર્વેટિવ ફૂડ વેક્સિનના ફાયદને નુકસાનમાં બદલી શકે છે. વેક્સિન લીધા પહેલા પ્રિઝર્વેટિવ ફૂડને ન લેવાની સલાહ આપવામાં આવી છે. બીજા ક્યા નુકસાન છે જાણીએ..
2/6
પિઝર્વેટિવ ફૂડ સ્વાસ્થ્ય માટે સામાન્ય રીતે હાનિકારક જ મનાય છે પરંતુ ખાસ કરીને વેકિસન લેતાં પહેલા તેને ન ખાવાની સલાહ આપવામાં આવી છે. પિઝર્વેટિવ ફૂડમાં બે કેમિકલ્સ હોય છે. જેની વેકિસનના કારણે શરીર વિપરિત અસર પડી શકે છે.
3/6
લગભગ 1250 એવા ફૂડ આઇટમ છે.જે પિઝર્વેટિવ ફૂડમાં આ બે કેમિકલ્સ જોવા મળે છે. આ બંને કેમિકલ્સ અનેક પ્રકારના કેન્સર, વજન વધવું, કોલેસ્ટ્રોલમાં વધારો જેવી અનેક સમસ્યાને જન્મ આપે છે.તો ખાસ કરીને વેક્સિન લેતા પહેલા ફ્રોઝન અને પ્રિઝર્વેટિવ ફૂડને અવોઇડ કરવા જોઇએ
4/6
હેલ્થ એકસપર્ટના સલાહ મુજબ પિઝર્વેટિવ જ્યુસ કરતા તાજા જ્યુસ લેવાનું પસંદ કરવું જોઇએ. મહામારીમાં સ્વસ્થ રહેવા માટે અને વેક્સિનેશનો સંપૂર્ણ લાભ લેવા માટે વધુમાં વધુ ફ્રેશ અને નેચરલ પ્રોડક્ટને ડાયટમાં સામેલ કરો.
5/6
પિઝર્વેટિવ એવા અનેક પ્રકારના ફૂડ આઇટમ છે. જેને ખાસ વેક્સિનેશલ પહેલા અને બાદ લેવાનું અવોઇડ કરવું જોઇએ. આ ખતરનાક કેમિકલ્સ ખાસ તો નૂડલ્સ, ફ્રોઝન ફૂડ, પેકેટસ, પોપકોન પેકેટસ, પિત્ઝા બોકસમાં જોવા મળે છે.
6/6
તો જ્યારે આ વેક્સિન લેવા જાવ ત્યારે આવી પિઝર્વેટિવ ફૂડને અવોઇડ કરો. તેના બદલે નેચરલ ફ્રેશ પોષ્ટિક ફૂડ લઇને વેક્સિન લેવા જાવ, તે વધુ ફાયદાકારક સાબિત થશે. તેનાથી વિપરિત પિઝર્વેટિવ ખાઇને વેક્સિન લેવાથી વેક્સિનના ફાયદા નુકસાનમાં બદલી શકે છે.