કેટલાક લોકોને સવારે ઉઠ્યાં બાદ હાથ-પગમાં સોજો જોવા મળે છે. ફેસ પણ ફ્લપી લાગે છે. આ સ્થિતિમાં આપે ડોક્ટરને બતાવવું જોઇએ. ચહેરા પર સોજાનો મતબલ છે કિડનીમાં કોઇ મુશ્કેલી હોઇ શકે છે. શરીરમાં સોજા આવવાથી શરીર લોહીની કમી થઇ જાય છે. કેટલીકવાર પ્રોટીનના કારણે પગમાં સોજો કેમ આવી જાય છે.
2/5
જો આપનું પેટ ભૂલી જતું હોય છે. તો હંમેશા ગેસના કારણે જ આવું નથી બનતું. આ એક ગંભીર બીમારનો ઇશારો કરે છે. લીવરમાં કોઇ સમસ્યાના કારણે પણ આવું બની શકે છે.
3/5
ઘણી વખત મોં સૂકાય છે. બહુ શોષ પડે છે. એવું લાગે છે કે, ગરમીમાંના કારણે આવું થાય છે પરંતુ જોગરન્સ સિન્ડ્રોમના કારણે પણ આવુ થઇ શકે છે. આ સિન્ડ્રોમમાં મોં સુકાય છે આંખ પણ ડ્રાઇ થઇ જાય છે.
4/5
કેટલીક વખત સીઢી ચઢવાથી કે પછી ઝડપથી ચાલવાથી તરત જ શ્વાસ ફુલવા લાગે છે. જે chronic obstructive pulmonary disease ના કારણો છે. આપે તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઇએ.
5/5
છાતીમાં થતો દુખાવો હંમેસા ગેસના કારણે નથી હોતો. આપણે તેને સામાન્ય રીતે ગેસના કારણે થતી બીમારી સમજી લઇએ છીએ ગેસના કારણે થતો દુખાવો અને હાર્ટ અટેકના સંકેતન સમજવા જરૂરી છે.