કેટલાક લોકો પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવે છે. જે બિલકુલ સ્વાસ્થ્યવર્ધક નથી. કાચની બોટલ કે કાચના ગ્લાસથી પાણી પીવાની સ્વાસ્થ્યવર્ધક મનાય છે,. જાણીએ કેમ
2/6
શરીરને હાઇડ્રેઇટ રાખવા માટે પાણી પીવું જરૂરી છે. નિયમિત 6-8 ગ્લાસ પાણી પીવું જોઇએ. પાણી ઓછું પીવાથી અનેક બીમારીનું જોખમ રહે છે.
3/6
પ્લાસ્ટિકની બોટલમાં હાનિકારક રસાયણ હોવાથી તેમાંથી પાણી પીવું સ્વાસ્થ્ય વર્ધક નથી. કાચની બોટલમાં કોઇ રસાયણ નથી હોતા. આ સાથે તેમાં કોઇ ગંધ કે સ્વાદ પણ નથી હોતો
4/6
કાંચની બોટલમાં પાણી રાખવાથી પાણી લાંબા સમય સુધી વધુ તાજું રહે છે કાચમાં પાણીની અશુદ્ધિની તપાસ ખૂબ જ સરળતાથી થઇ શકે છે. પાણીમાં થોડી પણ અશુદ્ધિ હોયતો તે સ્પષ્ટ જોઇ શકાય છે.
5/6
અન્ય મટિરિયલ્સનની તુલનામાં કાચ પાણીનું તાપમાન લાંબા સમય સુધી જાળવી રાખે છે. એટલે કે, ગરમ પાણી કાચની બોટલમાં લાંબો સમય ગરમ અને ઠંડુ પાણી લાંબો સમય સુધી ઠંડુ રહે છે.
6/6
આટલું જ નહીં કાચની બોટલને સાફ કરવી પણ સરળ છે. તેમાં ગંદકી સ્પષ્ટ રીતે દેખાતી હોવાથી સરળતાથી સાફ કરી શકાય છે. કાચની બોટલને ડિશ વોશરમાં પણ જોઇ શકાય છે.