શોધખોળ કરો

Dubai Tour: IRCTC સસ્તામાં કરાવી શકે છે દુબઇની ટૂર, ખાવા-પીવાની સાથે મળશે કેટલીય સુવિધાઓ.......

જો તમે દુબઈની લક્ઝરી ટ્રિપનું પ્લાનિંગ કરી રહ્યાં છો, તો IRCTC તમારા માટે એક સસ્તું દુબઈ ટૂર પૅકેજ લઈને આવ્યું છે. અમે તમને આ સ્પેશ્યલ ટૂર પેકેજ વિશે જણાવી રહ્યા છીએ

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/7
IRCTC Dubai Tour: ઇન્ડિયન રેલવેનો સફર સૌથી સારો હોય છે અને મોટાભાગના લોકોને તેને સફર કરવો પણ ગમતો હોય છે, હવે ભારતીય રેલવે ખાસ ટૂર પેકેજ લઇને આવી છે. જો તમે દુબઈની લક્ઝરી ટ્રિપનું પ્લાનિંગ કરી રહ્યાં છો, તો IRCTC તમારા માટે એક સસ્તું દુબઈ ટૂર પૅકેજ લઈને આવ્યું છે. અમે તમને આ સ્પેશ્યલ ટૂર પેકેજ વિશે જણાવી રહ્યા છીએ, જેમાં તમને ખાવા-પીવાથી લઇને બીજી કેટલીય સુવિધાઓ મળી રહેશે.

2/7
IRCTC પ્રવાસીઓ માટે દુબઈનું અદભૂત અને સસ્તું ટૂર પેકેજ લઈને આવ્યું છે. આના દ્વારા તમને દુબઈની સાથે સાથે અબુધાબીની મુલાકાત લેવાની સારી તક મળી રહી છે. અમે તમને ચમકદાર દુબઈની વિગતો વિશે માહિતી આપી રહ્યા છીએ.

3/7
આ અદભૂત આંતરરાષ્ટ્રીય પેકેજમાં તમે 12 ડિસેમ્બર અને 25 ડિસેમ્બર, 2025 વચ્ચે દુબઈ અને અબુધાબીની મુલાકાત લઈ શકો છો. આ પેકેજમાં તમને દિલ્હીથી શારજાહની એર અરેબિયાની ટિકિટ મળશે.

4/7
આ આખું પેકેજ 6 દિવસ અને 5 રાત માટે છે. આ સાથે તમને પેકેજમાં 3 સ્ટાર હૉટલમાં રહેવાની તક મળી રહી છે. આ પેકેજમાં તમને હૉટેલ જુમેરાહ, એટલાન્ટિસ હૉટેલ, બુર્જ અલ અરબ, સ્પાઈસ સૉક વગેરે જેવી બીજી કેટલીય હૉટલની મુલાકાત લેવાની તક મળશે.

5/7
આ પેકેજમાં તમને દરેક જગ્યાએ જવા માટે એસી ડીલક્સ કૉચમાં મુસાફરી કરવાની તક મળશે. તમને વિશ્વ પ્રસિદ્ધ બુર્જ ખલીફાની યાત્રા કરવાનો મોકો પણ મળી રહ્યો છે.

6/7
આ પેકેજમાં તમારા વિઝા ખર્ચનો પણ સમાવેશ થાય છે. પેકેજ હેઠળ તમારે સિંગલ ઓક્યૂપન્સીના કિસ્સામાં 1,16,500 રૂપિયા, ડબલ ઓક્યૂપન્સીના કિસ્સામાં 97,800 રૂપિયા અને જો ત્રણ લોકો એક સાથે રૂમમાં રહે છે તો 95,400 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચૂકવવા પડશે.

7/7
આ પેકેજમાં તમને હૉટલના રૂમમાં રહેવાની સાથે નાસ્તો, લંચ અને ડિનરની સુવિધા પણ મળશે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...

Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં  સાઉથના અભિનેતા  અલ્લુ અર્જુનની ધરપકડ

લગ્ન પછી નિરાશ થયેલા પુરુષો માટે આ છે કાયદાકીય વિકલ્પો, જાણો કેવી રીતે અને ક્યાં થશે સુનાવણી

ATMમાંથી PF ના પૈસા કેવી રીતે ઉપાડાશે, નવું કાર્ડ બનશે કે પછી તેને બેંકના ડેબિટ કાર્ડ સાથે લિંક કરવામાં આવશે?

ABP Premium

વિડિઓઝ

Allu Arjun Arrest| બોક્સ ઓફિસ પર ધુમ મચાવનાર પુષ્પા ફેમ અલ્લુ અર્જુનની કરાઈ ધરપકડ,જાણો શું છે મામલો?Amreli Earthquake: અમરેલીમાં ધ્રુજી ગઈ ધરા, 42 કિમી દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ| Abp AsmitaGujarat Weather Updates : સૌરાષ્ટ્રમાં હજુ બે દિવસ કોલ્ડવેવની આગાહી, યલો એલર્ટ જાહેરIndia Weather Updates: દેશના આટલા રાજ્યોમાં ઠંડી બોલાવશે ભુક્કા, ક્યાં છવાઈ બરફની ચાદર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...
વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...
Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં  સાઉથના અભિનેતા  અલ્લુ અર્જુનની ધરપકડ
Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં સાઉથના અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ
લગ્ન પછી નિરાશ થયેલા પુરુષો માટે આ છે કાયદાકીય વિકલ્પો, જાણો કેવી રીતે અને ક્યાં થશે સુનાવણી
લગ્ન પછી નિરાશ થયેલા પુરુષો માટે આ છે કાયદાકીય વિકલ્પો, જાણો કેવી રીતે અને ક્યાં થશે સુનાવણી
ATMમાંથી PF ના પૈસા કેવી રીતે ઉપાડાશે, નવું કાર્ડ બનશે કે પછી તેને બેંકના ડેબિટ કાર્ડ સાથે લિંક કરવામાં આવશે?
ATMમાંથી PF ના પૈસા કેવી રીતે ઉપાડાશે, નવું કાર્ડ બનશે કે પછી તેને બેંકના ડેબિટ કાર્ડ સાથે લિંક કરવામાં આવશે?
Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો

OnlyFans મોડલે 24 કલાકમાં 100 લોકો સાથે સંબંધ બાંધ્યા, હવે 1,000 પુરુષો સાથે નવો રેકોર્ડ બનાવવાનો ટાર્ગેટ

પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ

RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ

Embed widget